“ક્વોટેબલ ક્વોટસ”

ક્વોટેબલ ક્વોટસ એ મારી કે કોઈની અંગત રચના નથી. પરંતુ હા તે કોઈને કોઈ મહાનુભાવના વિચારોનું શબ્દ સ્વરૂપ છે. ” મહાનુભાવોના વિચારો એ અનુભવના અત્તર જેવા હોય છે. જેમને ફૂલની જેમ વારે વારે સુંઘવાનું મન  થાય છે અથવા અત્તરના પૂમડાની જેમ આસપાસ રાખવાનું મન થાય છે.”…..શ્રી સુરેશ દલાલ (“ચિત્રલેખા ” તા ૦૧-૦૩-૨૦૧૦ ). તો આપણે સહુ આ અનુભવના અત્તરથી તરબોળ થયેલા વિચારો રૂપી પૂમડાને.. ફૂલની જેંમ વારે વારે સુંઘીએ….

 • “પ્રાર્થના” કરવાથી પરિસ્થિતિ તેની તે જ રહે છે.. ફક્ત તમારો અભિગમ બદલાય છે. અને અભિગમ બદલાય એટલે બધું જ બદલી શકાય છે.
 • ” જયારે હું ઘરે પહોચું છું ત્યારે મારી પહેલી વૃત્તિ ટીવીનું રીમોટ નહિ પણ પુસ્તક પકડવાની હોય છે , અને હું છેક ૬ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.” –                      આમીરખાન
 • ” હું પુરુષોને એટલા માટે નથી ચાહતી કે તેઓ પુરુષ છે, પરંતુ એટલા માટે કે તેઓ સ્ત્રી નથી..”                  – સ્વીડન ની મહારાણી ક્રિસ્ટીના
 • ” બે વ્યક્તિ હંમેશા પોતાનો અભિપ્રાય બદલતી નથી…….. એક મરેલો અને બીજો મુરખ…”
 • ” બંધ પડેલી ઘડિયાળ પણ બે વાર સાચો સમય બતાવે છે…”
 • ” ખૂબસુરત આંખ હશે તો તમને દુનિયા ગમશે…. પરંતુ ખૂબસુરત(મીઠી)  જુબાન હશે તો તમે દુનિયાને ગમશો …”
 • “સંબંધો બનાવવા એટલા આસાન છે કે જાણે .. માટી ઉપર માટી વડે માટી લખવું. અને નિભાવવા એટલા કઠીન છે જેમકે પાણી ઉપર પાણી વડે પાણી લખવું..”
 • “મોટાભાગના પ્રોબ્લેમ્સ એટલા માટે ઉભા થતાં હોય છે કારણકે જ્યાં “નાં” પડવાની હોય છે ત્યાં તમે “હા” પાડી હોય છે..”
 • ” હું એ વ્યક્તિઓનો આભારી છું , જેમણે જરૂરીયાતના સમયમાં મારી મદદ ન કરી .. અને તેમના કારણે જ મેં દરેક વસ્તુ મારી જાતે કરી..”  …..                        આલ્બર્ટ આઈનસ્ટાઇન.
 • ” જન્મદિવસ એટલે .. એવો એકમાત્ર દિવસ જયારે હું રડતો હતો તો પણ મારી માં હસતી હતી..”                                                અબ્દુલ કલામ
 • “પૃથ્વી પર થતો દરેક નવા બાળકનો જન્મ એવું દર્શાવે છે કે હજી પ્રભુનો માનવી પરનો વિશ્વાસ ઓછો નથી થયો..”
 • “સફળતા મગનમાં જવી ન જોઈએ અને નિષ્ફળતા હૃદયમાં જવી ન જોઈએ .”
 • “કેમ છો ?” કહેવાની પહેલ હંમેશા આપણે  જ કરવી..
 • “શ્રેષ્ઠ પુસ્તકો વસાવવાની ટેવ પાડો, પછી ભલે તે વંચાય કે ન વંચાય..”
 • ” કોઈ પણ દરવાજો  જોરથી  બંધ ન કરશો , કદાચ તમને પાછા ફરવાનું મન થાય.. “
 • ” સ્વીકારનો આનંદ અને તિરસ્કાર નં દુઃખ ” ન કરે તે સાચો સંત .. અને  સાધક બનવાની તે પૂર્વ શરત છે .- મોરારી બાપુ 
 • ” Talent is useless without opportunity.. “
Advertisements
ટિપ્પણીઓ
 1. chandravadan કહે છે:

  •” બે વ્યક્તિ હંમેશા પોતાનો અભિપ્રાય બદલતી નથી…….. એક મરેલો અને બીજો મુરખ…”

  Dear …..I am viewing your Blog…Read some Posts….looked for your Name…
  Then to this Section…Read all …& REALLY liked this one..SO TRUE !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your Readers to Chandrapukar….Hope to see you there soon…Wishing you all the BEST for your Blog !

  • paryank2010 કહે છે:

   Hello Dr.Chandravadan Mistri.. thank u for visiting my site.. & your inspiring comments. .. i wish u will keep visiting my site this way..
   My name is Mr.Parag C.Chokshi, from Umreth. Dist. Anand
   u can also visit me at …www.paryank2010.blogspot.com
   http://www.paryank2009.blogspot.com.

   thank u..
   i m gona visit ur blog too.
   Your blog is very nice.. i have always been fan of very few gujarti blogs.. & ur blog is one of them… You have managed it so beautifully..

   parag chokshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s